Russian ના પ્રમુખ વ્લાદીમીર પુટીને યુદ્ધ વિરામ માટે આકરી શરતો મુકતા
Moscow, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં હાલ 30 દિવસના યુદ્ધવિરામની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્તને યુક્રેને તો તાત્કાલીક સ્વીકારી છે પણ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને સ્પષ્ટ કર્યુ છે કે યુદ્ધ વિરામની શરતો અમેરિકા કે યુક્રેન નહી અમો નકકી કરશું તથા તે સમયે અનેક શરતો સાથે યુદ્ધ વિરામની તૈયારી દર્શાવી છે. જો કે અમેરિકાએ રશિયા પર […]