એકાદ-બે દિવસમાં Gujarat માં Governor પણ બદલાશે, ભાજપના કોઈ સિનિયર નેતાને મળશે ચાન્સ!
Gandhinagar , તા.19 ગુજરાતના રાજ્યપાલ (Governor of Gujarat) આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે. ગુજરાતના રાજ્યપાલની અવધિ પૂર્ણ થઈ રહી છે […]