ગયાના પ્રમુખ Dr. Mohammed Irfan Ali એ પીએમ મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું
Georgetown,તા.૨૦ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી-૨૦ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુયાના પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા જ ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ તેમને ગળે લગાવ્યા. ઇરફાન અલીએ ખુદ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને ગયાનાની ધરતી પર પગ મૂકતાની સાથે જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી તેમના ૫ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન […]