ધમકી તો આપવાની નહીં, થાય તે કરી લેવું :Iran

ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું કે અમારો દેશ કોઈપણ ધમકી હેઠળ અમેરિકા સાથે કામ નહીં કરે Tehran, તા.૧૨ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં. આ સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે ધમકીઓ આપવાની નહીં. તમારાથી થાય તે કરી લો. જે કરવું હોય કરો […]

Donald Trump હમાસને આપી અંતિમ ચેતવણી, ’બંધકોને મુક્ત કરો નહીંતર તમારી નોકરી ખતમ’

Washington,તા.૬ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને અંતિમ ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હમાસે ગાઝામાં રાખવામાં આવેલા તમામ ઇઝરાયલી બંધકોને પરત કરવા જોઈએ. નહીંતર, તેનું કામ પૂરું થઈ જશે.સુત્રો  અનુસાર, આ પહેલા વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ટ્રમ્પે હમાસ સાથે સીધી વાતચીત માટે એક દૂત મોકલ્યો છે. હકીકતમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે […]

Americanના ઇતિહાસમાં પહેલીવાર ૨૦ હજારથી વધુ લોકોએ સરકારી નોકરી ગુમાવી

Washington,તા.૨ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારી ખર્ચમાં સતત ઘટાડો કરી રહ્યા છે. તેમની સરકારે તાજેતરના ઇતિહાસમાં જાહેર કર્મચારીઓની સૌથી મોટી છટણીઓમાંની એક અમલમાં મૂકી છે. આના કારણે હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.આઇઆરએસ, યુએસએઆઇડી, એફઇએમએ અને ઇપીએ જેવી મહત્વપૂર્ણ એજન્સીઓ સહિત અનેક એજન્સીઓમાં ૨૦,૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ પગલાથી સરકારના […]

રાષ્ટ્રપતિ Draupadi Murmu નો ગુજરાત પ્રવાસ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Gandhinagar,તા.27  ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ મહા શિવરાત્રિના પર્વે (26 ફેબ્રુઆરી) ગુજરાતના નર્મદાના મહેમાન બન્યા છે. જ્યાં રાત્રિ રોકાણ બાદ ગુરૂવારે (27 ફેબ્રુઆરી) તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સરદારની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલી આપી હતી. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના […]

ભવિષ્યમાં મોટા ફેરફારો થશે જેમાં એઆઈ અને મશીન લર્નિંગમાં દૂરગામી પ્રગતિની અપેક્ષા છે,રાષ્ટ્રપતિ

Ranchi,તા.૧૫ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાંચીમાં બીઆઈટી મેસરાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સંસ્થાના શિક્ષણ, સંશોધન અને એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો યોગ્ય પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બીઆઇટી મેસરા ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સતત વિકાસમાં સમૃદ્ધ યોગદાન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી […]

Guatemala President Bernardo Arevalo એ અકસ્માત બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

Guatemala, તા.૧૧ ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં ૩૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં ૪૦ જેટલા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત […]

તમારા ગુનેગારોને અમારી જેલમાં મોકલો, અમે તેમને સુધારીશું,President of El Salvador

San Salvador,તા.૫ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ  યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ઓફર કરી જે તેમને ખૂબ ગમશે. બુકેલે અમેરિકાને કહ્યું છે કે જો તે ઈચ્છે તો તે તેના ગુનેગારોને અલ સાલ્વાડોરની જેલોમાં મોકલી શકે છે. તેમણે કહ્યું કે અમે અમેરિકાના દોષિત કેદીઓને અમારી જેલમાં લઈ જઈશું. બુકેલે એ પણ સ્પષ્ટ કર્યું કે તે આ […]

President Draupadi Murmu નું સંયુક્ત બેઠકને સંબોધન : આર્થિક સર્વે રજુ

New Delhi,તા,31 પાટનગર દિલ્હીમાં ચુંટણીના વાતાવરણની ગરમી વચ્ચે આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં પણ નવી રાજકીય ગરમી જોવા મળશે. 2024ની લોકસભા ચૂંટણી બાદનું મોદી 3.0 સરકારનું પુર્ણ અને મહાત્વાકાંક્ષી બજેટ આવતીકાલે રજુ થનાર છે તે પુર્વે આજે સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી શરૂ થયો હતો પણ બહુ જલ્દી સંસદ પર […]

Russian President Vladimir Putin ન ભારત આવશે

NEW DELHI,તા,19 એક રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી સમયમાં ભારતની મુલાકાત લઇ શકે છે. તેમની આ મુલાકાતની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિની ભારતની મુલાકાત માટેની તારીખો નક્કી કરવા માટેની છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે.’ જો કે અત્યાર સુધી […]

Zelensky એ યુએસ અને યુરોપને “રશિયા વિજય યોજના” રજૂ કરી

Russia,તા.૨૧  રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયા પર વિજય હાંસલ કરવા માટે ‘વિક્ટરી પ્લાન’ રજૂ કર્યો છે. આ વિજય યોજના સાથે તેણે રશિયા સાથે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાનો દાવો કર્યો છે. પરંતુ યુક્રેનના ઘણા સાથીઓને તેની યોજના પર વિશ્વાસ નથી. તેથી, ઝેલેન્સકીના ’વિક્ટરી પ્લાન’ને અત્યાર સુધી પશ્ચિમી દેશોમાંથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઝેલેન્સકી […]