Hindu women ઓએ પોતાનું ફિગર જાળવવાનું બંધ કરવું જોઈએ, ૪-૪ બાળકોને જન્મ આપવો જાઇએ Premanand Maharaj

Ujjain,તા.૨૬ ભાગવત કથામાં હું એ વાતો કહેવા નથી આવ્યો જે તમારા કાનને પ્રિય છે, પણ હું એ વાતો કહું છું જે સનાતન ધર્મને આગળ લઈ જશે. અત્યારે તો બધા સનાતનનો ધ્વજ લહેરાવીને આ ધર્મને આગળ લઈ જવાની વાત કરે છે, પણ હું બધાને ચેતવણી આપું છું કે અત્યારે પણ સાવધાન રહેવું જોઈએ, ઉત્તર પ્રદેશના ૧૭ […]