Preity Zinta તેની આઈપીએલ ટીમના સહમાલિકો સામે કોર્ટમાં
આઈપીએલ ટીમમાં પ્રીતિનો હિસ્સો ૨૩ ટકા છે ભાગીદાર મોહિત બર્મને પોતાનો હિસ્સો થર્ડ પાર્ટીને વેચી દેવાની હિલચાલ આદરી Mumbai, તા.20 પ્રીતિ ઝિન્ટા તેની આઈપીએલ ટીમ પંજાબ કિગ્ઝના સહભાગીદારો સાથે અદાલતી લડાઈમાં ઉતરી છે. આ ટીમમાં તેના સહ ભાગીદાર મોહિત બર્મને પોતાનો હિસ્સો વેચી દેવાની હિલચાલ આદરતાં પ્રિટીએ તેમની સામે કોર્ટમાં દાવો માંડયો છે. આ ટીમમાં […]