Paris Olympics 2024: Manika Batra પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ
Paris,તા.31 પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. બેડમિન્ટનમાં ચિરાગ અને સાત્વિકની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે મનિકા બત્રા ટેબલ ટેનિસમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા સિંગલ ખેલાડી બની ગઈ હતી. મનિકા બત્રાએ ઓલિમ્પિક ટેબલ ટેનિસ સ્પર્ધાની અંતિમ 32 મેચમાં ફ્રાન્સની 12મી ક્રમાંકિત પ્રીથીકા પાવડેને સીધી રમતમાં […]