Mahakumbh માં ત્રીજુ અમૃતસ્નાન : પાંચ કરોડ શ્રદ્ધાળુ ઉમટયા
Prayagraj,તા.3પ્રયાગરાજમાં વસંતપંચમીના પાવન અવસરે ત્રીજુ અમૃતસ્નાન યોજવામાં આવ્યુ હતું. અખાડાના સાધુ સંતો દ્વારા તેની શરૂઆત થયા બાદ કરોડો શ્રદ્ધાળુ ઉમટયા હતા. આ તકે હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મૌની અમાવસ્યાની જેમ કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 13મી જાન્યુઆરીએ શરૂ થયેલા અને 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા […]