અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ દિલ્હીમાં પણ બનશે Yamuna Riverfront

New Delhi, તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને કરારી ધોબીપછાડ આપી છે. પ્રવેશ વર્માએ આ સીટ પર ભવ્ય જીત મેળવતા ભગવો લહેરાવી દીધો છે. પ્રવેશ વર્મા અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે પણ ભાજપની જીત પર તેમણે એક મોટુ નિવેદન આપ્યુ છે. પ્રવેશ […]

દિલ્હી ચૂંટણીમાં Arvind Kejriwal હારી ગયા,પ્રવેશ વર્મા સામે ટકી શક્યા નહીં

New Delhi,તા.૮ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રવેશ વર્માએ તેમને નવી દિલ્હી વિધાનસભા બેઠક પર કારમી હાર આપી છે. કેજરીવાલ સામે ભારતીય જનતા પાર્ટીએ પરવેશ વર્માને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે સંદીપ દીક્ષિતને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પ્રવેશ વર્માએ તેમના રાજકીય […]

દિલ્હી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના એક પગલાથી પૂર્વ સાંસદ Pravesh Verma નું નસીબ બદલાઈ જશે

કેન્દ્રએ ૮મા કમિશનની જાહેરાત કરી છે. જેના કારણે ભાજપને ઘણો ફાયદો થશ New Delhi,તા.૧૭ દિલ્હીમાં સત્તાનું કેન્દ્ર ગણાતી નવી દિલ્હી વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપે તમામ પ્રયાસો કર્યા છે. અગાઉ ભાજપે અરવિંદ કેજરીવાલ સામે પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ટિકિટ આપી હતી અને હવે તે જીતની વાર્તા લખવામાં વ્યસ્ત છે. […]