દિગ્ગજ ક્રિકેટર ‘Corruption’ માં ફસાયો, ICC એ મૂક્યો એક વર્ષનો પ્રતિબંધ,
Mumbai,તા.04 આઈસીસીએ શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ભ્રષ્ટાચાર કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. કાર્યવાહી દરમિયાન તે છ મહિના માટે સસ્પેન્ડ રહેશે. જયવિક્રમા પર આ પ્રતિબંધ આઈસીસીની એન્ટી કરપ્શન કોડની કલમ 2.4.7ના ઉલ્લંઘન કરવા બદલ લાદવામાં આવ્યો છે. શું છે કલમ 2.4.7? એસીયુ દ્વારા જારી કરવામાં આવેલી કોઈ પણ તપાસમાં અડચણો નાખવી અથવા વિલંબ […]