Raghuraj Pratap Singh રાજા ભૈયાની પત્ની ભાનવી સિંહની એક્સ પોસ્ટે ફરી વિવાદ સર્જ્યો
Pratapgarh,તા.૨૩ ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢ જનસત્તા દળ લોકતાંત્રિકના પ્રમુખ અને કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ રાજા ભૈયાની પત્ની ભાનવી સિંહની એક્સ પોસ્ટે ફરી વિવાદ સર્જ્યો છે.એમએલસી અક્ષય પ્રતાપ સિંહ ગોપાલજીએ ભાનવી સિંહ પર વળતો પ્રહાર કર્યો છે.એમએલસી અક્ષય પ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પર ભાનવી સિંહને પ્રસ્તાવ મોકલ્યો છે. જો ભાનવી કુમારી આ પ્રસ્તાવ સ્વીકારી લેશે તો […]