Prashant Kishor ગંગામાં ડૂબકી લગાવીને ૧૪ દિવસની ભૂખ હડતાળનો અંત લાવ્યો
હવે તેમણે સત્યાગ્રહની જાહેરાત કરી Patna,તા.૧૬ જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે ગંગામાં ડૂબકી લગાવ્યા બાદ ૧૪ દિવસના તેમના આમરણાંત ઉપવાસનો અંત લાવ્યો. આ હડતાળ મ્ઁજીઝ્ર પરીક્ષામાં કથિત ગોટાળા અને વિદ્યાર્થીઓને રોજગાર આપવાના મુદ્દા પર હતી. પ્રશાંત કિશોરે સત્યાગ્રહના બીજા તબક્કાની જાહેરાત કરી, જે વિદ્યાર્થીઓ અને યુવાનોના રોજગારના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે સરકાર […]