Prashant Kishor ને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માટે જેલમાં મોકલવામાં આવ્યો
Patna,તા.૬ જનસુરાજ પાર્ટીના વડાએ બીપીએસસી વિદ્યાર્થીઓના મુદ્દે પીછેહઠ ન કરવાનું મન બનાવી લીધું છે. આજે સવારે ધરપકડ કરાયેલા પ્રશાંત કિશોરને બપોરે જામીન મળી ગયા હતા, પરંતુ તેણે શરતી જામીન લેવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી, પીકેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પીકેએ શરતી જામીન લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો […]