Worrying! પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં માતા-પુત્ર સહિત 3ના હૃદયરોગના હુમલાથી મોત
Prantij,તા.22 સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં હૃદયરોગના હુમલાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બોરીયા સીતવાડા ખાતે આધેડ અને મજરામાં માતા-પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. એક જ દિવસે માતા-પુત્રના મૃત્યુથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. એક જ દિવસે હૃદયરોગના હુમલા ત્રણ બનાવ મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે રહેતા શંકાબાને પેટમાં […]