270 કિલોની રોડ ગરદન પર પડી જતાં 17 વર્ષીય Gold Medalist પાવરલિફ્ટર એથલીટનું મોત
New Delhi,તા.20 એક ખૂબ જ દુ:ખદ ઘટનામાં સામે આવી છે, જેમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પ્રેક્ટિસ દરમિયાન 270 કિલોના પાવર લિફ્ટિંગ વખતે એક જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ વિજેતા મહિલા પાવર-લિફ્ટરનું મૃત્યુ થયું હતું. પોલીસે બુધવારે (19 ફેબ્રુઆરી) આ અંગે જાણકારી આપી હતી કે 17 વર્ષની યષ્તિકા આચાર્યનું જિમમાં પાવર લિફ્ટિંગ વખતે અકસ્માત થતા ઘટનાસ્થળે જ […]