‘ગરીબી હટાવો’નો નારો માત્ર ભાષણ પૂરતો: ‘સમૃદ્ધ’ Gujarat માં 1.02 કરોડ લોકો ગરીબ
Gujarat, તા.20 ગરીબી હટાવોના નારાં ભાષણ પુરતા સિમીત રહ્યાં છે. વાસ્તવમાં ગરીબી નાબૂદી કાર્યક્રમ અમલમાં હોવા છતાંય વાઈબ્રન્ટ ગુજરાતમાં ગરીબી દૂર થઇ શકી નથી. એક તરફ વાઈબ્રન્ટ ગુજરાતનો ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે. સુખી-સમૃદ્ધ […]