સુરતીઓએ BJP workers ને આપી નવી સ્કીમ, ‘1 ખાડો પૂરો અને 101 સભ્યો નોંધી જાઓ’

Surat,તા.09 સુરત ભાજપ દ્વારા  સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં શહેરના ખાડા નડી રહ્યાં છે. ભાજપના અભિયાન સામે ખાડાથી ત્રસ્ત લોકો હવે સોશિયલ મિડીયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે. લોકો ભાજપના સભ્યોને કહે છે, મિસ કોલ મારી સભ્ય પદ અપાવો છો તો ભાજપના ચાહકોને ખાડા મુક્ત રોડ ક્યારે અપાવશો ? સુરત શહેર […]