Potatoes ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતાઓ વધુ:સંસોધન
એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે બટાકા ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જે લોકો વધુ માત્રામાં બટાકા ખાય છે તેઓમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ ૩૦ ટકા વધી જાય છે. સૌથી વધુ નુક્સાન ફ્રાય કરેલા બટાકાથી થાય છે, જયારે બેક્ડ કે બોઇલ કરેલા બટાકા વધુ નુકસાન નથી કરતા જેટલા […]