પદગ્રહણ પુર્વે ટ્રમ્પને ‘જેલ’ થશે? Porn Star કેસમાં 10મીએ કોર્ટનો ચુકાદો

Washington, તા.4ભૂતકાળમાં કરેલા કેટલા ‘છાનગપતિયા’ કયારેક છાપરે ચડીને પોકારીને નડતા હોય છે, આમા સુપરપાવર અને અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બાકાત નથી, ખરેખર તો હશ મની કેસમાં ટ્રમ્પને સજા થઈ શકે છે. 10 જાન્યુઆરીએ આ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં રજુ થવાનું છે. કેસ પોર્નસ્ટાર સાથે કરેલા ‘છાનગપતિયા’નો છે અને આ પોર્નસ્ટારને ‘ચૂપ’ કરવા પૈસા આપવાના […]