‘તમારી યોજના યોગ્ય નથી,તમે સમસ્યાનું સમાધાન નથી કરી રહ્યા..’ટ્રમ્પ પર ભડક્યા પોપ ફ્રાન્સિસ
America,તા.20 અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની ગેરકાયદે વસતાં ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની કવાયતનો પોપ ફ્રાન્સિસે વિરોધ કર્યો છે. તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરતાં આ પ્રકારનું પગલું અમાનવીય હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પ ચૂંટણી દરમિયાન આપેલા વચનને અનુરૂપ અમેરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની કવાયત સત્તા પર આવ્યા […]