અપક્ષ સાંસદ Pappu Yadav ને Lawrence Bishnoi gang તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી

Mumbai,તા.28 લૉરેન્સ ગેંગને ચેલેન્જ આપનારા પપ્પુ યાદવને મળેલી ધમકીનો ઓડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ધમકી આપનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, તે ‘રેસ્ટ ઈન પીસ કરી દઈશું.’ આ સાથે જ ધમકી આપનારે પપ્પુ યાદવને એમ પણ કહ્યું કે, કે કેટલાક અખબારો દ્વારા જાણકારી મળી છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં […]