‘લોકોને લડાવી ભાજપ રાજકીય રોટલાં શેકે છે…’Hemant Sorenના PM પર આડકતરી રીતે પ્રહાર
Jharkhand,તા.19 મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, જ્યાં લોકો વચ્ચે વિવાદ કે ઝઘડો થાય છે, ત્યાં તુરંત ભાજપ રાજકીય રોટલા શેકે છે. તેમના આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવો જોઈએ. વિપક્ષના લોકો હિન્દુ-મુસ્લિમ, જાતિ-જ્ઞાતિની રાજનીતિ કરીને લોકોને તેમાં રચ્યા પચ્યા રાખે છે, જેથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડે અને તણાવ ફેલાય. સોરેને કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વિના આવી […]