Political masterstroke : ચૂંટણીવાળા રાજયો માટે 15 ઓગસ્ટે મોટા એલાન
બિહાર – આંધ્રપ્રદેશને સાચવી લીધા બાદ હવે વિધાનસભા ચૂંટણી ધરાવતા મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ જેવા રાજયો માટે સ્વાતંત્ર્ય દિને ખાસ પેકેજ આપવાની રણનીતિ New Delhi,તા.24 કેન્દ્રની મોદી સરકાર 3.0 ના પ્રથમ સામાન્ય બજેટમાં ગઠબંધન સરકારની છાપ સ્પષ્ટ રીતે જોવા મળી છે.સરકારે બજેટથી ન માત્ર પોતાના ગઠબંધનને મજબુત કર્યું છે.બલકે પોતાના સમર્થક વર્ગને પણ સાવધાની પૂરી કરવાની […]