police station માં લાંચ લેતા ઇન્સ્પેક્ટર સાયરન સાંભળતા જ દિવાલ કૂદી નાસ્યા
Bareilly,તા.23 ઉત્તર પ્રદેશના બરેલીમાં ઇન્સ્પેક્ટરે અફીણ તસ્કરોને છોડવા માટે લાંચ લીધી હતી. તેની જાણકારી જ્યારે એસએસપી અનુરાગ આર્યનને થઈ તો તેમણે સીઓ અને એએસપીને મોકલી પરંતુ તેની જાણ ઇન્સ્પેક્ટર રામસેવકને થઈ ગઈ તો તે સ્ટેશનની દિવાલ કૂદીને ભાગી ગયા. આ મામલો બરેલીના ફરીદપુરનો છે. ઇન્સ્પેક્ટરના રૂમમાંથી 9 લાખ રૂપિયાની રોકડ મળી છે. હાલ તેમની ધરપકડના […]