‘અદબ’ માટે વખણાતાં લખનઉમાં મહિલા સાથે છેડતીના વિવાદમાં આખા Police Station નો સ્ટાફ Suspended

Lucknow,તા.03 ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના ગોમતીનગરમાં બુધવારે બાઈક પર જતી એક મહિલા પર વરસાદી પાણી છાંટી તેની છેડતી કરનારા એક ટોળાં સામે કોઈ પગલાં નહીં ભરવા બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોલીસ અધિકારીઓ સામે ગુસ્સે ભરાયા હતા. તેમણે આ ઘટનામાં ડીસીપી, એડીસીપી, એસીપીની ટ્રાન્સફર કરી દીધી હતી અને આખી પોલીસ ચોકીના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો હતો. […]