‘તમારી લાલચને લીધે નાગરિકો હેરાન થાય છે, શરમ કરો…’ Gujarat High Court Police-RTO ને ઝાટક્યાં
Ahmedabad,તા.23 અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને બહુ જોરદાર રીતે આડા હાથે લીધા હતા. ટ્રાફિક પોલીસ-આરટીઓ ઓથોરીટીને હાઈકોર્ટે આડા હાથે લીધા જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે એક […]