અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને Rakhi Sawant ને પોલીસનું તેડું

મહારાષ્ટ્ર સાઇબર સેલે ૨૭ ફેબ્રુઆરીના દિવસે રાખી સાવંતને પોતાનું નિવેદન આપવા માટે બોલાવી છે Mumbai, તા.૨૧ સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ પર ચાલી રહેલાં વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે હવે રાખી સાવંતને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સાઇબર સેલે ૨૭ ફેબ્રુઆરીના દિવસે રાખી સાવંતને પોતાનું નિવેદન આપવા માટે બોલાવી છે. જણાવી […]

Madhavpur police દ્વારા દિપાવલીના તહેવાર નિમિતે ફુટ પેટ્રોલિંગ યોજાયું

Madhavpur,તા.23માધવપુર પોલિસ દ્વારા દીપાવલી ના તહેવાર નિમિતે ફુટ પેટ્રોલિંગ હાથ ધરવા માં આવ્યું હતું.માધવપુર પોલીસ સ્ટેશન થી મેનબજાર આઝાદ ચોક શાકમાર્કેટ મોટા જાપા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકને અડચડ રૂપ વાહનો અને ફેરિયા ઓને શુચના ઓ આપી હતી અને માધવપુર માં દીપાવલીના તહેવાર નિમિતે પોતાના વાહનો અડચડ રૂપના રાખવા ફેરિયા ઓને ટ્રાફિકના થાય તે દયાને […]

Garba રમવા ગયેલી સગીરને નશો કરાવી ત્રણ હેવાનોએ કર્યો સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ

 Anand,તા,07  રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસમાં જ દુષ્કર્મની અનેક ઘટનાઓ બની છે. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી. ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. આરોપીઓએ સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસે […]

Vadodara દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા

 Vadodara,તા,07 નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે. 200 […]

Gandhinagar માં બજરંગદળ-વિહિપ કાર્યકરોએ ખેલૈયાઓની મજા બગાડી

Gandhinagar,તા.05 ગાંધીનગરના સરગાસણમાં બીજા નોરતે ગરબામાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ખેલૈયાઓને તિલક કરાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે ગાંધીનગર પોલીસે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતીઓના સૌથી મોટા તહેવારની શરુઆત થઈ […]

Delhi: સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સહિત 130 લોકો કસ્ટડીમાં, રાહુલ ગાંધી

Delhi,તા.01 સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સિંધૂ બોર્ડર પર કસ્ટડીમાં લીધા છે. તેમની સાથે લગભગ 130 લોકોને પણ કસ્ટડીમાં લીધા છે. સોનમ વાંગચુક પોતાની 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કરતાં હરિયાણાથી દિલ્હીમાં દાખલ થયા તો પોલીસે તેમને અટકાવી દેવાયા. તેમની સાથે લદ્દાખથી લગભગ 130 કાર્યકર્તા પણ દિલ્હી તરફ પ્રોટેસ્ટ કરવા આવી રહ્યા હતા. […]

Ahmedabad માં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ, 300થી વધુ સ્થળે ઈમરજન્સી કોલ બોક્ષ મૂકાયા

Ahmedabad,તા.19 દેશમાં મહિલાઓની સુરક્ષા અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા ધરા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જે પૈકી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઈમરજન્સી કોલ બોક્ષ નામનો મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ કોલ બોક્ષ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સપર્ક કરી શકે છે. હાલ અમદાવાદમાં 300થી વધુ ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. […]

CBIએ કોલકાતા પોલીસ પર આ કેસની તપાસ દરમિયાન દરેક સ્તરે બેદરકારીનો આરોપ લગાવ્યો

Kolkataતા.૧૬ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં પ્રથમ દુષ્કર્મઅને પછી તાલીમાર્થી મહિલા ડૉક્ટરની હત્યાનો મામલો દિવસેને દિવસે વધુ પ્રકાશમાં આવી રહ્યો છે. સીબીઆઈ હવે આ મામલાની તપાસ કરી રહી છે. સીબીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું છે કે કોલકાતા પોલીસે તાલીમાર્થી ડૉક્ટરની હત્યાના કેસની તપાસમાં ઘણી બેદરકારી કરી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, જ્યારે કોલકાતા પોલીસને આ ઘટનાની માહિતી […]

Surat બાદ Bharuch માં પણ પથ્થરમારો-તોડફોડ, બે જૂથના લોકો વચ્ચે ઝંડા લગાવવા બાબતે થયું ઘર્ષણ

Bharus,તા,11 ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વધુ એક કોમી ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણના અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હોવાનું માનવામાં આવી […]

Uttar Pradesh માં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી

Ghaziabad,તા.30 ગાઝિયાબાદમાં લિંક રોડમાં બુધવારે સાંજે સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે મારામારી કરીને દુષ્કર્મ આચર્યુ. વિરોધ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી. ઘટનાની ફરિયાદ પર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ અને અમુક લોકોએ કાર્યવાહીમાં ઢીલ રાખવાનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યુ. તે બાદ રસ્તા પર ટ્રાફિક જામ કરીને વાહનોમાં […]