Gujaratમાં પોક્સોના વિવિધ કેસમાં મહત્ત્વના ચુકાદા, સાત દુષ્કર્મીને આજીવન કેદ
Gandhinagar,તા.28 રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્ય સરકાર આ પ્રકારના ગુનાઓમાં પિડીતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખી રહી છે. આ ઉપરાંત આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે. ત્યારે એક જ દિવસમાં પોક્સોના કેસમાં અમરેલી, […]