નજીકના ભવિષ્યમાં અમેરિકા અને કેનેડા વચ્ચે ’વેપાર યુદ્ધ’ થવાની શક્યતા છે,PM Trudeau
Canada,તા.૭ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફના અમલીકરણથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. હવે કેનેડા ટેરિફ અંગે વધુ કડક બન્યું છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે તેમને ડર છે કે નજીકના ભવિષ્યમાં કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર યુદ્ધ થશે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગુરુવારે કહ્યું […]