સુપ્રીમ કોર્ટના CJI એ PM મોદીને Ganesh Puja માટે ઘરે બોલાવતા વિવાદ
Blame,તા,12 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે વિવિધ પક્ષો એક-બીજા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. શિવસેના (UBT)એ ભારતના ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તો CJIને શિવસેના સંબંધિત કેસથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. આ આક્ષેપો પાછળનું કારણ વડાપ્રધાન મોદીની CJIના આવાસના મુલાકાત છે. […]