Modi government ના સમર્થનમાં આવ્યા દિગજ્જ કોંગ્રેસી નેતા
પાકિસ્તાન સાથે હવે કોઈપણ અવરોધ વિના વાતચીત શક્ય નથી તેમણે કહ્યું કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા જેવા ઘા ભૂલી શકાય તેમ નથી New Delhi,તા.૧૧ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈપણ અવરોધ વિના વાતચીત શક્ય નથી. તેમણે કહ્યું કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા જેવા ઘા ભૂલી શકાય તેમ નથી. […]