New Zealand પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઘણા ખેલાડીઓને આરામ આપ્યો
Wellington તા.12 ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નજીક આવી રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામેની પાંચ મેચની ટી20 ઈન્ટરનેશનલ શ્રેણી માટે તેના ઘણા ખેલાડીઓને આરામ આપ્યો છે. ન્યુઝીલેન્ડ 16 માર્ચથી શરૂ થનારી આ શ્રેણીની યજમાની કરશે. ઈંઙક 22 માર્ચથી શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કરનાર માઈકલ બ્રેસવેલને ટીમની કમાન સોંપવામાં આવી છે કારણ […]