Agra માં સેનાનું એરક્રાફ્ટ ક્રેશ, હવામાં જ પ્લેનમાં આગ લાગ્યા બાદ ખેતરમાં પડ્યું
Agra,તા.05 ઉત્તરપ્રદેશના આગ્રામાં આજે સેનાના એરક્રાફ્ટને મોટી દુર્ઘટના નડી છે. આગરાના કાગરૌલના સોનિયા ગામ પાસે એક ખેતરમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં પડ્યા બાદ આસપાસના અનેક લોકો ત્યાં દોડી આવ્યા છે. જમીન પર પડતાની સાથે જ વિમાનમાં ભયંકર આગ લાગી ગઈ હતી. હાલ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ […]