BJP ના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી

Ahmedabad,તા.31 અમદાવાદમાં વિવિધ ખાદ્યચીજોમાંથી જીવાત નીકળવાના બનાવ સતત વધી રહયા છે.બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરે કાંકરિયા ખાતે આવેલા મનપસંદ નાસ્તા સેન્ટરમાંથી ઓર્ડર કરેલા પિત્ઝા અને  તેની સાથે આપવામા આવેલા સોસમાંથી કાળા કલરની જીવાત મળી આવી હતી. આ અંગે મ્યુનિ.ના ફુડ વિભાગમાં ફરિયાદ કરાતા ફુડ વિભાગે આ વિસ્તારમાં આવેલી પાંચ ફુડ કોર્ટને કલોઝર નોટિસ આપી સીલ […]