Manu Bhakar ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, ફાઈનલમાં ચોથા સ્થાને રહી
Paris,તા.03 પેરિસ ઓલિમ્પિકમાં આજે (03 ઓગસ્ટ) મનુ ભાકર પાસે ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. જો કે ફાઈનલમાં તે સતત ત્રીજુ મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. મહિલાઓની 25 મીટર પિસ્ટલની ફાઇનલમાં ચોથા સ્થાને રહી હતી. ફાઈનલમાં મેડલ ન જીતવા પર ભારતીય ફેન્સને નિરાશા હાથ લાગી હતી. જો કે ભારતીય દીકરીના અત્યાર સુધીના પ્રદર્શન પર દેશવાસીઓને ગર્વ […]