Air Force માં વિંગ કમાન્ડર રહી ચૂકેલા મહામંડલેશ્વર પાયલટ બાબાનું નિધન

પાયલટ બાબાને ભારતીય વાયુસે ૧૯૬૨થી ૧૯૭૧ સુધી ત્રણ લડવાની તક મળી હતી Bihar,તા.૨૧ દેશના પ્રખ્યાત સંત અને પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું ૮૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. પાયલટ બાબાનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૩૮ના રોજ નોખાના બિશનપુરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામમાંથી જ થયું હતું, બાદમાં તેમની બુદ્ધિમત્તાના કારણે તેઓ ભારતીય વાયુસેનામાં […]