નોકરીમાં લંચ અને કોફી બ્રેક દરમિયાન શારીરિક સંબંધ બનાવો, બર્થ રેટ ઘટતાં Putinની વિચિત્ર સલાહ

Russia,તા.18 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને દેશના ઘટતાં જતાં જન્મદરને રોકવાના પ્રયાસના ભાગરૂપે રશિયાના નાગરિકોને વર્ક પ્લેસ પર સેક્સ કરવાની સલાહ આપી છે. દેશનો જન્મદર હાલમાં પ્રતિ મહિલા દીઠ 1.5નો છે. હવે જો રશિયનોએ તેમનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો મહિલા દીઠ જન્મદર 2.1 હોવો જોઈએ. મેટ્રોમાં છપાયેલા અહેવાલ મુજબ યુક્રેન સાથે ચાલતા યુદ્ધના લીધે રશિયાની […]