Philippines:જીવતા કે મરેલા પાંચ મચ્છર લાવો અને દોઢ રૂપિયો મેળવો
Philippines,તા.21 ફિલિપીન્સનાં કેટલાંક ગીચ વસ્તી ધરાવતાં ગામોમાં મચ્છરનો ત્રાસ વધી ગયો છે. એને કારણે ડેન્ગીનો વાવર ફેલાઈ રહ્યો છે. જોકે મેન્ડલુયોન્ગ શહેર પાસે આવેલા એડિશલ હિલ્સ વિલેજમાં મચ્છર અને ડેન્ગીને નાથવા માટે અનોખી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. પહેલી ફેબ્રુઆરીથી ફિલિપીન્સમાં 28,234 ડેન્ગીના કેસ નોંધાયા છે અને એક શહેરમાં તો 10 જણ ડેન્ગી ફીવરને કારણે મૃત્યુ […]