Gujarat માં 3219 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ, દેશમાં સંખ્યાની દૃષ્ટિએ છેક 10મા ક્રમે

Ahmedabad,તા.05 ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના આંકડા મુજબ સમગ્ર દેશમાં 113360 ફાર્મસિસ્ટ નોંધાયેલા છે. ડિપ્લોમા ફાર્મસી પરીક્ષા પાસ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થઈ શકે છે અને જે તે સ્ટેટ કાઉન્સિલ દ્વારા ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કરીને લાયસન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ફાર્મસિસ્ટના લાઈસન્સ માટે મીનિમમ ક્વોલિફિકેશન ડિપ્લામા ફાર્મસી છે. ફાર્મસિસ્ટની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત હાલ દેશમાં 10માં […]