Jamnagar સતત ત્રીજા દિવસે પણ વિજ ચેકીંગ અવિરત : વધુ 1 કરોડ 22 લાખની વિજ ચોરી પકડાઈ
Jamnagar, PGVCL Cheacking : જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ […]