petrol-diesel જ નહીં, હવે આ ઈંધણથી ચાલતી કાર રસ્તા પર દોડશે, કિંમત 25 રૂપિયે લિટર: ગડકરી

New Delhi,તા.17 નવી સરકારની રચના બાદ પ્રજાને અપેક્ષા હતી કે, કેન્દ્રીય બજેટમાં પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે, જેથી તેના ભાવમાં ઘટાડો થાય. પરંતુ અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. જો કે, પ્રજાને પરોક્ષ રીતે લાભ થાય તે હેતુ સાથે કેન્દ્ર સરકાર અન્ય માર્ગ શોધી રહી છે. હાલમાં જ પરિવહન મંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું […]

9.84 રૂપિયે લીટર વેચાતું Petrol આજે 94 રૂપિયે પહોંચ્યું, 34 વર્ષમાં 10 ગણો વધારો

New Delhi,તા.05 દેશમાં લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. પરંતુ 1990થી લઈને અત્યાર સુધીમાં દેશમાં પેટ્રોલની કિંમત લગભગ 10 ગણી વધી ગઈ છે. વર્ષ 1990માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 9.84 રૂપિયા પ્રતિ લીટર હતી જે આજે 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં પેટ્રોલના ભાવ વધવાના ઘણા કારણો હતા. […]