Perth Test માં ચોથા દિવસે જ ભારતની 295 રને સૌથી મોટી જીત

Perth, તા.25બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ સીરીઝના પ્રથમ ટેસ્ટમેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનના તોતીંગ માર્જીનથી હરાવીને મહાજીત મેળવી હતી. 16 વર્ષ બાદ ભારતે પર્થમાં વિજય વાવટો ફરકાવ્યો હતો. ટેસ્ટમાં આઠ વિકેટ લેનાર ભારતીય કપ્તાન જસપ્રીત બૂમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પર્થ ટેસ્ટમાં આજે ચોથા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 12 રનથી દાવ […]

Australia માં પણ Virat Kohli નો ફ્લોપ શો ચાલુ, ૭ વર્ષમાં પહેલીવાર શરમજનક દિવસ જોવો પડ્યો

Perth,તા.૨૨ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ શરૂ થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી પર્થમાં રમાઈ રહી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝડપી બોલર હર્ષિત રાણા અને નીતીશ રેડ્ડીને ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. ભારતીય ઇનિંગ્સની […]

Perth Test મેચ પહેલા વરસાદની આગાહીએ ચાહકોનું ટેન્શન વધારી દીધું

Mumbai,તા.૧૯ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૨ નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થશે. પરંતુ પહેલી મેચના માત્ર ૪ દિવસ પહેલા સમાચાર આવ્યા છે કે આ અઠવાડિયે પર્થમાં વરસાદ પડી શકે છે. મેચ પહેલા વરસાદની આગાહીએ ચાહકોનું ટેન્શન વધારી દીધું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે ક્રિકેટની અને ઉનાળાની સિઝન ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, નવેમ્બર અને મે વચ્ચે ભાગ્યે […]