Canada માં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે ટ્રુડો સરકાર એક્શનમાં, પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ
Canada :તા.05 કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે ટ્રુડો સરકાર એક્શનમાં આવી છે. જેમાં પીલ પોલીસે જણાવ્યું હતું કે, બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર કરવામાં આવેલા હુમલા મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેનેડામાં હિન્દુ એકતાનું પ્રદર્શન જોકે, હાલમાં ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. હુમલા બાદ કેનેડામાં રહેતા હિન્દુઓ પણ એકતાનું […]