15 વર્ષ સુધી પાડોશીનું Light Bill ચૂકવતો રહ્યો વ્યક્તિ, મામલો જાહેર થયો તો બધા ચોંકી ગયા

California,તા.23 અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટના એવી બની કે અહીં એક વ્યક્તિને ખબર પડી કે તે 15 વર્ષથી તે તેના પાડોશીનું લાઈટ બિલ ચૂકવી રહ્યો છે. પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિકનો  (PG&E) ગ્રાહક કેન વિલ્સન વર્ષ 2006થી વેકાવિલેના એક એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. તેમ છતાં તેનું લાઈટ બિલ તેના વપરાશ કરતા વધુ […]