Madhabi Puri Buch પર કોંગ્રેસનો વધુ પ્રહારઃ એડવાઈઝરી એજન્સીમાંં 99 ટકા હિસ્સાનો દાવો

Mumbai,તા.10 માધબી પુરી બુચ પર એક પછી એક આરોપો મૂકવામાં આવી રહ્યા છે. વિપક્ષે ફરી પાછા નવા આરોપો સામે માધબી પુરીને ઘેર્યા છે. કોંગ્રેસે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધાબી પુરી બુચના તેની માલિકીની એડવાઈઝરી સર્વિસ પ્રોવાઈડર અગોરા પ્રાઈવેટ લિમિટેડ સેબીમાં પદ  સંભાળ્યા પછી નિષ્ક્રિય રહી હોવાનો દાવાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે […]