વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં,Rahul Gandhi
Patna,તા.૨૬ પટણા પોલીસે બુધવારે બીપીએસસી પ્રશ્નપત્ર લીક મુદ્દે વિરોધ કરી રહેલા ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ અત્યંત શરમજનક અને નિંદનીય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં. અમે તેમની સાથે છીએ અને તેમને ન્યાય અપાવવા માટે […]