વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-જદયુમાં ભાગદોડ થવાની શક્યતા, Congress
Patna,તા.૨ ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ભાગલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અજિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે અને દાવો કર્યો છે કે આગામી ચૂંટણી પહેલા જેડીયુ અને ભાજપમાં ભાગદોડ થશે. તેમણે કહ્યું કે ઘણા નેતાઓ પોતાનો પક્ષ છોડીને કોંગ્રેસ અને મહાગઠબંધનમાં જોડાવા તૈયાર છે.અજિત શર્માએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર […]