બ્રેથ એનેલાઈઝરનો રિપોર્ટ શરાબ પીધાનો નિર્ણાયક પુરાવો નથી:Patna High Court
Patna,તા.21 માત્ર બ્રેથ એનલાઈઝર ટેસ્ટના આધારે કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે એવું ના કહી શકાય તેમ પટણા હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું. હાઈકોર્ટના જણાવ્યાં અનુસાર, બ્રેથ એનલાઈઝર ટેસ્ટ એ કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ તે પુરવાર કરવાનો એકમાત્ર નિર્ણાયક પુરાવો નથી. બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝ એક્ટ, 2016 અંતર્ગત માત્ર બ્રેથ એનલાઈઝર ટેસ્ટના રિપોર્ટના […]