Shah Rukh Khan ની પઠાણ ૨ની મજબૂત સ્ક્રિપ્ટ ફાઇનલ

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશાળ આયોજન અને મુશ્કેલ વાર્તાને કારણે, સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં ઘણો સમય લાગ્યો Mumbai, તા.૨૭ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ ૨’ ની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે અને તેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ સિક્વલમાં, ‘પઠાણ’ની વાર્તાને આગળ વધારવાની સાથે, ‘સ્પાય યુનિવર્સ’ની વાર્તાઓ માટે એક મજબૂત આધાર તૈયાર કરવામાં […]