ભાગેડું લલિત મોદી પાસપોર્ટ રદ કરવા વનુઆતુના PMનો આદેશ

London,તા.10 આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. મામલો એવો છે કે તાજેતરમાં તેણે ભારતનું પાસપોર્ટ સરેન્ડર કરી એક નાનકડાં દેશ વાનુઆતીની નાગરિકતા મેળવી હતી. પણ હવે વનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે ભાગેડું લલિત મોદીની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ છે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા […]

ઓક્ટોબર-૨૦૨૩ પછી જન્મેલા લોકોના Passports બર્થ સર્ટિફિકેટ વિના નહીં બને

ભૂતકાળમાં પણ જન્મ પ્રમાણપત્ર ફરજિયાત સબમિટ કરવા માટે કટઓફ તારીખ ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ નક્કી કરવામાં આવી હતી New Delhi, તા.૩ દેશમાં પાસપોર્ટ અંગે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૩ પછી જન્મેલા તમામ લોકોએ હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર આપવું પડશે. નવા નિયમો હેઠળ ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અથવા […]

Indiaમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારને ૫ાંચ વર્ષની જેલ અને રૂ.૫ લાખનો દંડ થશે

Central Government દ્વારા Parliamentના ચાલુ સત્રમાં રજૂ થનારા Immigration and Foreigners Bill-2025માં જોગવાઇઓ કરવામાં આવી New Delhi, તા.૧૩ Government માન્ય Passport અને Visa વિના Indiaમાં Illegal Entry કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની આકરી Prisoની સજા અને રૂ. ૫ લાખનો દંડ ફટકારવામાં આવશે. તદઉપરાંત Fake Passport અને નકલી દસ્તાવેજોની મદદથી ભારતમાં પ્રવેશનાર કે લાંબો સમય રોકાણ […]

Ahmedabad:ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઈશ્યૂ કરાયા

Ahmedabad,તા.20 ગુજરાતમાં આ વર્ષે પાસપોર્ટ  માટે 8.55 લાખથી વઘુ અરજી આવી છે અને તેની સામે 8.63 લાખથી વઘુ પાસપોર્ટ જારી થયા છે. જેમાં અમદાવાદની રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી 6.82 લાખ જ્યારે સુરતથી 1.81 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવેલા છે. આમ, ગુજરાતથી દરરોજ સરેરાશ 2585 પાસપોર્ટ ઈશ્યૂ થાય છે. અલબત્ત, વર્ષ 2023ની સરખામણીએ નવેમ્બર 2024 સુધી પાસપોર્ટની […]